INDvsAUS / ભારતે ઓસ્ટ્રેલિયાથી લીધો એક વર્ષ જૂનો બદલો, આ રહ્યો બંને ટીમનો રેકોર્ડ

Australia vs India Cricket Team Records & Stats

બેંગલુરુમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવી સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતની ધરતી પર સતત બીજી વખત વનડે સીરિઝ જીતવાના ઓસ્ટ્રેલિયાના ઈરાદાને નિષ્ફળ કરી ગયા વર્ષે કાંગારુ ટીમથી હારનો બદલો પણ લઈ લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ