Ek Vaat Kau / ઓસ્ટ્રેલિયાના ઈતિહાસની મોટી આગ, હવે 10000 ઊંટોને લઈને સરકારનો ચોંકાવનારો નિર્ણય

ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકોના મોત થયા છે જ્યારે 50 કરોડ જેટલા પ્રાણીઓના મોત થયા છે. ત્યારે આ આગ પર કાબૂ મેળવવા માટે ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા એક તઘલખી નિર્ણય લેવાયો છે. આ આગ પર કાબૂ મેળવવા માટે આશરે 10 હજાર ઊંટોને મારી નાખવામાં આવશે. હા... ત્યારે આગ લાગવા અને ઊંટને મારવાનું શું છે કનેક્શન તે જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ