ફટકો / અમેરિકા પછી હવે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો

Australia to end bilateral aid to pakistan

ઓસ્ટ્રેલિયાએ આર્થિક તંગીને લઇને પરેશાન પાકિસ્તાનને એક વધુ ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની મોરિસન સરકારે પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદ રોકવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનમાં ગરીબ મહિલાઓ અને છોકરીઓને મદદ માટે નાણાંકીય મદદ પહોંચાડતું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ