ક્રિકેટ / ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓસી. ટીમની જાહેરાત; આ ખેલાડી બનશે ટીમનો કેપ્ટન

Australia Team declared against India

ભારત સામે ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાએ યુવા ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. એ ઉપરાંત માઇકલ નેસર, વિલ પુકોસ્વકી  અને મિચેલ સ્વેપસન જેવા નવા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં તક આપવામાં આવી છે. ટિમ પેન ૧૭ સભ્યોની ટીમનું નેતૃત્વ સંભાળશે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ ૧૭ ડિસેમ્બરથી એડિલેડમાં થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ