સંકટ / ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કહેરથી 100 વર્ષ પછી લેવાયો આ મોટો નિર્ણય

Australia State border sealed first time in 100 years after surge in fresh coronavirus cases

ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો બીજો વેવ શરુ થયો હોય એમ લાગે છે જેના પગલે 100 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના બે સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો વિક્ટોરિયા અને ન્યુ સાઉથ વેલ્સની સરહદો બંધ કરી દેવામાં આવી છે. છેલ્લે આ વર્ષ 1919માં કરવામાં આવ્યું હતું જેથી તે વખતના સ્પેનિશ ફલૂ મહામારીને રોકી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ