ક્રિકેટ / આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીએ 35 વર્ષની ઉંમરે ક્રિકેટને કહ્યું અલવિદા

Australia paceman Peter Siddle has announced his retirement

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને ઝડપી બોલર પીટર સિડલે રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. સિડલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકીર્દિ 11 વર્ષની હતી. 35 વર્ષીય સિડલે 67 ટેસ્ટમાં 30.66ની સરેરાશથી 221 વિકેટ લીધી હતી. આ વર્ષે ઈંગ્લેન્ડમાં એશિઝ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં તેણે છેલ્લી ટેસ્ટ (ધ ઓવલ) રમી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ