કોરોના / તો લોકડાઉન માટે 6 મહિના તૈયાર રહેજો, ઓસ્ટ્રેલિયાના PMએ આપ્યા સંકેત

australia lockdown for six months

ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન છે. માનવામાં આવી રહ્યું છે કે, આ છ મહિના સુધી ખેંચાઇ શકે છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે 3166 લોકોને ચેપ લાગ્યો છે જ્યારે ડઝનથી વધુ લોકોના મોત નિપજ્યા છે. ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસને રોકવા માટે સોમવારે લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે, આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે મામલાઓની સંખ્યા ઝડપથી વધવા લાગી. 

બ્રેકિંગ ન્યૂઝ