લવ મેરેજ / ઓસ્ટ્રેલિયન યુવતીને બિહારી બાબુ સાથે થયો ઈશ્ક ! હિન્દુ રીતિ રિવાજ અનુસાર કર્યા લગ્ન, જુઓ કેવું સરસ લાગે છે કપલ

australia girl and bihari boy love story got married according to hindu rituals

પ્રેમમાં દિલ આપી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની રહેવાસી વિક્ટોરિયા સૂબેની બક્સર જિલ્લાના ઇટાઢી પ્રખંડ અંતર્ગત કુકુઢા ગામના રહેવાસી જયપ્રકાશ સાથે લગ્ન કરી પોતાને ખૂબ ભાગ્યશાળી સમજી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ