આગ / ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગ બની વધુ ભીષણ, 4 હજારથી વધુ લોકો ફસાયાં

Australia fires worsen as every state hits 40C

ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ દરિયા કિનારા પાસે આવેલ ફરવા માટેનું લોકપ્રિય શહેર મલ્લકૂટા સુધી પહોંચી ગઇ છે. જ્યાં પહેલાથી જ રજાઓ માણવા આવેલા લોકો સાથે સ્થાનિક લોકો ફસાઇ ગયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર મલ્લકૂટા શહેરમાં 4 હજારથી વધારે લોકો ફસાયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ