WORLD / ભયાનક આગ બાદ હવે ઓસ્ટ્રેલિયાના માથે તોળાઈ રહ્યો છે આ બીજો ખતરો

Australia faces threat of huge dust storm after forest fire

ઓસ્ટ્રેલિયામાં જંગલોમાં ભારે આગજની બાદ ન્યુ સાઉથ વેલ્સમાં ધૂળની ડમરીઓએ લોકો માટે એક નવી મુશ્કેલી ઉભી કરી છે. ધૂળના તોફાનનો વીડિયો સામે આવ્યો છે જે ખૂબ ચિંતાજનક અને બિહામણો છે. 

બ્રેકિંગ ન્યૂઝ