Saturday, July 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંઠણી / આ દેશમાં તો મતદાનના દિવસે જ આવી ગયું પરિણામ, અહીં વોટિંગ ન કરો તો જેલ

સમગ્ર દુનિયામાં લોકશાહીમાં મતદાન પ્રક્રિયા જનતાની મરજી પર નિર્ભર છે, ત્યારે દુનિયાનો એક એવો દેશ છે જ્યાં મતદાન અનિવાર્ય છે. એટલે કે આ દેશના નાગરિકોએ મતદાન કરવું જરૂરી છે નહીં તો તેના પર દંડ પણ લાગી શકે છે. 18 વર્ષથી ઉપરના કોઇ પણને મતદાન કરવું જરૂરી છે. જો મતદાન ન કરો તો દંડ અને સંતોષકારક જવાબ આપવો જરૂરી છે નહીતર જેલ પણ થઇ શકે છે. મહત્વનું છે કે આ દેશમાં તો મતદાનના દિવસે જ એક્ઝિટ પોલનું પરિણામ અને ઇલેક્શનનું પરિણામ આવી જાય છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ