Cyber Attack / ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટા સાઇબર હુમલામાં આ ક્ષેત્રોને બનાવામાં આવ્યાં નિશાન, PM મૉરિસને આપી ચેતવણી

Australia cyber attack PM Morrison warns of sophisticated state hack

ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો સાઇબર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સરકાર અને ખાનગી ક્ષેત્રો પર નિશાન તાકવામાં આવ્યું છે. સમાચાર એજન્સી એએએફપી દ્વારા મળતી જાણકારી મુજબ આ હુમલો કોઇ સંગઠિત ગેંગ દ્વારા કરવામાં આવ્યો છે અથવા તેની પાછળ કોઇ દેશનો હાથ પણ હોય શકે, જો કે હાલમાં આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ