WC 2019 / રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ વિન્ડીઝને 15 રને હરાવ્યું

Australia beat West Indies by 15 runs at Cricket World Cup 2019

વર્લ્ડકપ 2019 ચેમ્પિયન ટીમની જેમ રમી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ગુરૂવારે રમાયેલ ઉતાર-ચઢાવ ભરેલી મેચમાં અંતિમ ક્ષણોમાં વેસ્ટન્ડિઝને 15 રને પરાજય આપ્યો. ઓસ્ટ્રેલિયાએ જીત માટે વેસ્ટઇન્ડિઝ સામે 289 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ નવ વિકેટના નુકસાન પર 273 રન જ બનાવી શકી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ