ક્રિકેટ / વિરાટ સેના પરાસ્ત; બીજી વન ડેમાં 51 રને કારમી હાર સાથે ભારતે શ્રેણી ગુમાવી

Australia beat india by 51 run in second odi clenching series

ભારતીય ટીમે તેનો ફ્લોપ શો ચાલુ રાખતા બીજી વન ડે મેચ પણ ગુમાવી હતી. ભારતીય ટીમ 389ના લક્ષાંક સામે 338 રન જ બનાવી શકી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ