T20 WC 2021 / 'કાંગારૂ' ચેમ્પિયનઃ આ બે ખેલાડીએ પલટી નાખી ગેમ અને ઑસ્ટ્રેલિયા માટે સૌથી મોટા હીરો સાબિત થયા

Australia are the winners of the T20 World Cup 2021 AUS vs NZ match

દુનિયાને નવો T-20 વર્લ્ડકપ ચેમ્પિયન મળી ગયો છે. ઑસ્ટ્રેલિયાએ રવિવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડને હાર આપીને T-20 વર્લ્ડકપ 2021 પોતાના નામે કર્યો. ઑસ્ટ્રેલિયાના આ ફૉર્મેટમાં આ પહેલો વર્લ્ડકપ છે. ઑસ્ટ્રેલિયાએ 8 વિકેટથી જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ