Coronavirus / અમેરિકા, જર્મની બાદ આ દેશે ચીન પર નિશાનો સાધ્યો, કહ્યું વાયરસ ક્યાંથી આવ્યો તેની સ્વતંત્ર તપાસ કરવા દો

australia and britain call for investigations into chinas handling of coronavirus

ચીનમાં કોરોના વાયરસ મામલાને સંભાળવા માટે શું કર્યુ? પારદર્શકતા કેવી રીતે દર્શાવી? અને વાયરસની ઉત્પત્તિ ખરેખર કેવી રીતે થઈ? આવા સવાલોના જવાબ માટે ઓસ્ટ્રેલિયાએ સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા વારંવાર ચીન પર નિશાન સાધી તપાસ કરવાની માંગ કરી રહ્યું છે. જ્યારે જર્મનીએ નુકશાનનું બીલ ચીનને મોકલી આપ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ