મહેમાનગતિ / પાકિસ્તાને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને લંચમાં પણ દાલ-રોટી ખવડાવી, આ ખેલાડીએ શેર કરી દીધો ફોટો

aussie team on pakistan tour eating lentils and bread labuchen shared photo

પાકિસ્તાનમાં ક્રિકેટ એક વખત ફરીથી બેહાલ થતી હોય તેવુ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનમાં અત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ટેસ્ટ અને વન-ડે શ્રેણી માટે પહોંચી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ રાવલપિંડીમાં થઇ હતી જેમાં સારી ઈનિંગ થઇ હતી. આ દરમ્યાન ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ પાકિસ્તાનની મહેમાન નવાજીનો સંપૂર્ણ મજા ઉઠાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ