VIRAL / ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પોતે આવ્યા અને ખેલાડીઓને પાણી પીવડાવ્યુ

 Aus Vs Sl Australian Prime Minister Become Water Boy For His Team Social Media Viral

ક્રિકેટની રમતમાં ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન કે પછી જ્યારે ખેલાડીને જરૂર હોય ત્યારે રિઝર્વ ખેલાડી ડ્રિન્ક્સ લઇને આવતો હોય છે. પરંતુ જો કોઇ દેશના પ્રધાનમંત્રી ખેલાડીઓ માટે ડ્રિન્ક્સ લઇને આવે તો? આ વાત કદાચ તમારા માન્યામાં નહીં આવે પરંતુ ઓસ્ટ્રેલિયામાં આવી ઘટના બની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ