દુઃખદ / કોરોનાએ માતા અને નવજાત બાળકને કર્યા વિખૂટા, માતાએ પહેલી વાર વીડિયો કોલમાં જોયો પોતાનો અંશ

Aurangabad Hospital Arranged Video Call Between Corona Positive Mother And Her New Born Baby In Hospital

કહેવાય છે મા બનવું દુનિયાનો સૌથી સુખદ અહેસાસ હોય છે. જ્યારે એક મહિલા બાળકને જન્મ આપીને માતાનો નવો અવતાર લે છે અને પોતાના નવજાત બાળકને હૈયા સરસું ચાંપે છે ત્યારે તે એક અલગ જ અનુભૂતિ હોય છે. પણ ઔરંગાબાદનો આ કિસ્સો તમારી આંખમાં આસું લાવી દેશે. અહીં કોરોના પોઝિટિવ માતાથી તેના નવજાત શિશુને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યું છે. આ માતાના નસીબ તો જુઓ તેણે પહેલીવાર તેના બાળકનું મોઢું વીડિયો કોલ પર જોયું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ