વરસાદી આફત / આંધ્ર અને તેલંગાણા પછી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, આજે મુંબઈ- થાણેમાં રેડ એલર્ટ

aurangabad heavy rainfall in maharashtra north konkan is on red alert including mumbai and thane

આંધ્ર અને તેલંગાણામાં પણ વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. બુધવારે મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે સહિત અનેક વિસ્તારોમાં વરસાદની રીએન્ટ્રી ધમાકેદાર રીતે શરૂ થઈ છે. ગુરુવારે ઉત્તરી કોંકણની સાથે મુંબઈ અને થાણે માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અહીં ભારે વરસાદની આગાહી છે. અન્ય તરફ આંધ્ર અને તેલંગાણામાં પણ વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે. જાનમાલને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ