Coronavirus / રમતા રમતા બાળકોએ જમીન ખોદી નાંખી, અંદરથી જે નીકળ્યું તે જોઈને સૌ કોઈ દંગ

auraiya sajanpur village achalda children playing cricket dug up land got 30 silver coins

અચાનક તમારા હાથમાં ખજાનો લાગી જાય તો કેવું લાગે બસ આવુ જ કંઈક ઉત્તર પ્રદેશના ઔરૈયાના અછલ્દા પોલીસ સ્ટેશનની હદમાં થયું છે. સાજનપુરમાં એવી ઘટના બની કે લોકોના કુતુહલતાનો કોઈ પાર ન રહ્યો. આ ગામની બિન ઉપજાઉ જમીનમાં નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત રમતમાં તેમણે જમીન ખોદતા જે નિકળ્યુ તેનાથી લોકોના હોશ ઉડી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ