રહસ્ય / તુલસીદાસનું હનુમાન ચાલીસા લખવા પાછળ શું છે ઔરંગઝેબ કનેક્શન? જાણો હનુમાન ચાલીસનાં ચમત્કારી લાભ

aurabgzeb connection behind the creation of hnauman chalisa by tulsidas

હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસજીએ લખેલ છે. તે પણ ભગવાન રામના ખુબ મોટા ભક્ત હતા અને હનુમાનજીને ખુબ માનતા પણ હતા. ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે. જો કોઈપણ તેનો પાઠ કરે છે તો તેને ચાલીસા પાઠ કહેવામાં આવે છે. આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે, માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમૂહમાં હનુમાન ચાલીસાનાં પાઠ પણ ગોઠવતાં હોય છે. હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાનું ખુબ જ મહત્વ રહ્યું છે. આજે અમે તમને હનુમાન ચાલીસાના ખાસ મહત્વ વિશે જ જણાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ