ગુજરાતમાં જંગલરાજ? / અમરેલીનો બાપ બોલું છું કોઈના બાપથી ડરતો નથી, પૈસા દેવાના છે 10 લાખ કે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવું?

Audio viral of ransom seeker in Amreli, mention of SP Nirlipat Rai's name

ગુજરાતમાં ગુજસીટોક જેવા કાયદા હોવા છતાં ગુંડાઓની દાદાગીરી, અમરેલીના એક પેટ્રોલપંપના સંચાલકને ફોન કરી 10 લાખની ખંડણીની માગ, અને SP નિર્લિપ્ત રાયના નામનો પણ કર્યો ઉલ્લેખ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ