વિવાદ / AUDIO : પ્રેમ સ્વરૂપ સ્વામીને ખુલ્લેઆમ સ્વીકારી લો અને ગાદી પર બેસાડો, પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના હરિભક્તોનો ઓડિયો વાયરલ

Audio viral of Haribhaktas of Prem Swarup Swami group

વડોદરાના હરિધામ સોખડા મંદિરમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં પ્રબોધ સ્વામી પક્ષનો સમાવેશ ન કરવામાં આવતાં હરિભક્તોએ આ ઘટનાને બ્લેક ડે-2.0 તરીકે ગણાવી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ