ખુલાસો / ગુજરાતમાં ભાજપના નેતાઓના ઈશારે અધિકારીઓની બદલી? વડગામના TDOની બદલી મુદ્દે ઓડીયો ક્લિપ વાઈરલ

Audio of former TDO and BJP leader of Banaskantha Vadgam goes viral

વડગામના TDO કે.કે.ચૌધરીની બદલીમાં ભાજપ નેતાનો હાથ હોવાનો ખુલાસો થયો, પૂર્વ TDO એ.એસ.પરમાર અને વડગામ ભાજપ પ્રવિણસિંહ રાણા વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ