અમરેલી / કોંગ્રેસના પૂર્વ MLA દૂધાતનો AUDIO વાયરલ: અંધશ્રદ્ધા સામે આંખમાં આંખ નાખીને વાત કરીશ, કપાસના ભાવ મુદ્દે પૂછ્યો સવાલ

Audio of former Congress MLA Dudhat goes viral:

Pratap Dudhat's audio clip goes viral: કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દૂધાત અને ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થક અમિત નામના વ્યક્તિની ઓડિયો ક્લિપ વાયરલ. પ્રતાપ દૂધાતે કહ્યું કે, કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવાવતું હોય તો આંખમાં આંખ નાખીને વાત કરીશ, કપાસના ભાવ ક્યારે વધશે તે બાબા કહે તો બાબાના ચરણોમાં વંદન કરીશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ