અમદાવાદ / Audio Clip: હેડ કોન્સ્ટેબલની ધમકી 'પોલીસ સ્ટેશન આવી જા નહીંતર ધરપકડ કરીને લઇ જઇશ'

Audio clip viral of Ahmedabad police constable

અમદાવાદમાં પોલીસની દાદાગીરીની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. દાણીલીમડાના પોલીસ કોન્સ્ટેબલની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. હેડ કોન્સ્ટેબલ પાટીલની ઓડિયો ક્લીપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ