Video / કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાની ઓડિયો ક્લીપ વાયરલ, મનપાના અધિકારી સાથે અભદ્ર ભાષામાં વાત

સુરત કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. મનપાના અધિકારીને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. દિનેશ કાછડિયાનો મનપાના અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતો ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયોમાં દિનેશ કાછડિયા સુરત મનપાના અધિકારીઓને મનપાની ગાડીઓ સળગાવી નાંખવાની પણ ધમકી આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ