ખળભળાટ / ગુજરાતમાં મગફળીકાંડ બાદ તૂવેરમાં કૌભાંડ, AUDIO ક્લિપ વાયરલ

AUDIO CLIP viral

જૂનાગઢના ખેડૂત હિત રક્ષક સમિતિના ભરત લાડાણીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં કેશોદમાં તૂવેર મામલે નાફેડના અધિકારી સાથે વાતચી કરી રહ્યા છે. ભરત લાડાણી તૂવેરમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના આક્ષેપ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ