રાજનીતિ / પેટલાદના કોંગ્રેસી ધારાસભ્ય નિરંજન પટેલ અને કોંગ્રેસના કાર્યકરની Audio Clip વાયરલ

Audio Clip of Petlad Congress MLA Niranjan Patel and Congress worker goes viral

કોંગ્રેસના નેતા અને પેટલાદથી ધારાસભ્ય નિરંજન પટેલને કોંગ્રેસના જ કાર્યકર હોવાના દાવા સાથે એક વ્યક્તિએ ફોન કર્યો હતો, ઓડિયો ક્લિપ થઈ વાયરલ

બ્રેકિંગ ન્યૂઝ