ઓડિયો ક્લીપ / ડાંગના ધારાસભ્ય વિજય પટેલનું ફોન રેકોર્ડીંગ વાયરલ, ઓડિયો ક્લીપમાં ગાળાગાળી બોલતા MLA દોડતા થયા

Audio clip of BJP MLA goes viral

ડાંગમાં ભાજપના ધારાસભ્યની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જે ઓડિયો ક્લીપમાં અજાણી વ્યક્તિ ધારાસભ્યને ગાળો બોલી રહ્યો છે. સામે ધારાસભ્ય પણ તેને બરાબરની ગાલો બોલી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ