Audi / Teslaથી પણ શાનદાર કાર Audi કરશે લૉન્ચ, માત્ર પાંચ લાખમાં ઘરે લઈ આવો

audi to launch e-tron and e-tron sportback in india on jul 22 bookings open

એલાન મસ્કની કંપની Tesla ભારતમાં પોતાની ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે, આ પહેલા જર્મન કારમેકર Audiએ બાજી મારી લીધી છે. Audiએ પોતાની બે ઈલેક્ટ્રિક કારો માટે બુકિંગ શરૂ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ