શું વાત છે! / AUDI ચાયવાલા: ત્રણ કરોડની કારમાં ચાર વેચવા નીકળે છે બે ભાઈબંધ, સોશ્યલ મીડિયામાં થયા વાયરલ

AUDI Chaiwala: Two friends sell tea in a audi car, went viral on social media

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બે મિત્ર લક્ઝરી કારમાં ચાની સ્ટોલ લગાવીને લોકોને ચા પીરસી રહ્યો છે. લોકો તેને ઓડી ચાયવાલા પણ કહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ