બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં AUDAની મોટી કાર્યવાહી, 750 ઇમારતોને ફટકારી દીધી નોટિસ

એક્શન / અમદાવાદમાં AUDAની મોટી કાર્યવાહી, 750 ઇમારતોને ફટકારી દીધી નોટિસ

Last Updated: 09:31 AM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે ઉંચી ઇમારતો માટે એસઓપી ઘડી હતી જેના એક ભાગરૂપે આ ઇમારતોને આ નોટિસો ફટકારવામાં આવી છે

અમદાવાદમાં AUDAએ BU પરમિશન, ફાયર NOC વગરની 750 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. આ બિલ્ડીંગો માટેની બીયૂ પરમિશન અને ફાયર NOC 15 દિવસની અંદર જમા કરાવવાની રહેશે. એટલું જ નહીં.. આ સમયગાળા દરમ્યાન બિલ્ડીંગનો ઉપયોગ ન કરવા માટે પણ નોટિસમાં તાકીદ કરાઇ છે.. આ દરમ્યાન જો બિલ્ડીંગમાં દુર્ઘટના કે અકસ્માતની ઘટના બનશે તો જે તે માલિક જવાદાર ગણાશે તેવું પણ કહેવાયું છે.

રાજ્ય સરકારે ઉંચી ઇમારતો માટે એસઓપી ઘડી હતી જેના એક ભાગરૂપે આ ઇમારતોને આ નોટિસો ફટકારવામાં આવી છે. જો નોટિસનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધીમાં BU પરમિશન અને ફાયર NOC નહીં મેળવવામાં આવી હોય તો બિલ્ડીંગ સિલ કરી દેવાશે.

આ પણ વાંચોઃ ટ્રાફિકના ભારણને દૂર કરવા AMTSનો મહત્વનો નિર્ણય, હવે AMTSની બસો BRTS રૂટ પર દોડશે

આ તમામ ઇમારતોને 25 દિવસ અગાઉ જ નોટિસો પાઠવી દેવામાં આવી હતી પરંતુ તેઓએ તેનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો તેવું પણ સામે આવ્યું છે જેને પગલે ઔડાએ હવે કડક પગલા લેવાની તૈયારી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BU Permission AUDA Notice
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ