તાલિબાની વલણ / VIDEO: રાજકોટમાં ટ્રાફિક પોલીસનું તાલિબાની વલણ! કાર રોકતા મહિલાએ આઈ-કાર્ડ માંગ્યું તો કોન્સ્ટેબલે પિત્તો ગુમાવ્યો, અને પછી..

Attitude of traffic police in Rajkot! Police Towing the woman's car video goes viral

'ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, એની જોડે માનવતા પૂર્વક જ વ્યવહાર થવો જોઇએ' ગૃહ રાજ્યમંત્રીના નિવેદન સામે રાજકોટમાં ટ્રાફિકકર્મની દાદાગીરી સામે આવી.. આઈકાર્ડ માંગતા મહિલાઓની કાર ટોઈંગ કરાઈ વીડિયો થયો વાયરલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ