આઝાદી દિવસ / પ્રસંગ પ્રમાણે પોશાક : PM મોદીએ પહેરી તિરંગાવાળી પાઘડી, નેવી બ્લૂ જેકેટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

Attire according to the occasion: PM Modi wearing tricolor turban, navy blue jacket became the center of attraction on...

પીએમ મોદી પ્રસંગ પ્રમાણે પહેરવેશ પહેરવા માટે જાણીતા છે અને આઝાદી દિવસના અવસરે પણ તેમણે આ વાત સાર્થક કરી દેખાડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ