Alert / પેન્શનધારકો માટે મહત્વના સમાચાર, 31 ડિસેમ્બર પહેલાં કરી લેજો આ કામ, નહીંતર રોકાઈ જશે પેન્શન

attention pensioners is your life certificate due in november 2020 than submitted it digitally otherwise not get pension

જો તમે પેન્શનર છો અને હજી સુધી તમારું લાઈફ સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. પેન્શન મેળવવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી છે. પહેલાં પેન્શનધારકોએ બેંક અથવા પોસ્ટ ઓફિસ જઈને સર્ટિફિકેટ જમા કરાવવું પડતું હતું, પરંતુ હવે EPFOએ સીનિયર સિટિઝન માટે ઘેર બેઠા ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ