હેલ્થ ટિપ્સ / ભૂલથી પણ આવી બેદરકારી ના રાખતા નહીં તો શરીરમાં વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ, જુઓ બચવાના ઉપાય

Attention Bad oral health can increase the risk of heart disease keep these things in mind

હાર્ટ એટેકની સમસ્યા આજકાલના સમયમાં ખૂબ જ વધી ગઈ છે અને મોટાભાગના લોકોને આ સમસ્યાનો સમાનો કરવો પડે છે. હાર્ટ ડિઝીઝની પાછળ ઘણા કારણ હોય છે જેમાં તમારી ખરાબ લાઈફસ્ટાઈલ અને ફિઝિકલ એક્ટિવ ન હોવું મુખ્ય કારણ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ