પહેલ / ડિજીટલ ઇન્ડિયા, ગુજરાતના આ ગામોના તલાટીઓની હાજરી પુરાય છે 'સેલ્ફી' દ્વારા

attendance with selfie Bharuch talati gujarat

ગ્રામપંચાયતોમાં તલાટીઓની ગેરહાજરી અંગે અવારનવાર ફરિયાદો ઊઠતી હોય છે. વળી ગ્રામપંચાયતોમાં તલાટીઓની ગેરહાજરીના કારણે માત્ર અરજદારોના કામ જ નહીં પરંતુ ગ્રામવિકાસના કામો પણ ખોરંભે ચડતા હતા. ત્યારે હવે આ સમસ્યાના કાયમી ધોરણે નિરાકરણ માટે ભરુચ જિલ્લામાં નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઆને હવે ભાર્ગવ સોફ્ટવેરની મદદથી  સેલ્ફી દ્વારા પોતાની હાજરી નોંધાવવી પડશે. જોઈએ આ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ