વડોદરા / મનપાનો કેવો વહીવટ ? હાજરી પૂરવા ફેસ રિકોગ્નિશન મશીન અને પગાર માટે મેન્યુઅલ હાજરીપત્રક !

 attendance recognition machine and payroll manual for salary

વહીવટીતંત્રમાં પારદર્શિતા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. એ વાત પછી કર્મચારીઓની હાજરીની નોંધ લેવા માટે હોય કે, હિસાબી કામકાજ પર નજર રાખવા માટે હોય. સરકારે પોતાના હસ્તકની મોટાભાગની કચેરીને ટેકનોલોજીથી સજ્જ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ