પ્રયાસ / VIDEO: વડોદરામાં ભૂવા સામે રોડ પર જ રામધૂન, તંત્રને જગાડવા સામાજિક કાર્યકરનો અનોખો વિરોધ

Attempted to wake up the system by calling Ramdhun to repair the road

વડોદરામાં ભૂવો પડતા સામાજિક કાર્યકરે રામધૂન બોલાવીને કર્યો વિરોધ, તંત્ર સામે કામગીરી ન કરતા હોવાના લગાવ્યા આક્ષેપ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ