આપઘાતનો પ્રયાસ / સુરતમાં AAPની મહિલા કાર્યકરે હાથની નસ કાપતા મચ્યો ખળભળાટ, પાર્ટીનો જ નેતા કરતો હતો પઠાણી ઉઘરાણી

Attempted suicide of APP woman worker in Surat

સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલા કાર્યકર પાસેથી પાર્ટીનોજ નેતા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ