અમરેલી / સાવરકુંડલાની મામલતદાર કચેરી ખાતે શહેરના જાણીતા વકીલે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Attempted suicide by a well-known advocate of Savarkundla

સાવરકુંડલાના એડવોકેટ હિંમત બગડાએ મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરોય હતો. અરજદાર પરેશાન કરતા હોવાનો હિંમત બગડાનો વીડિયોમાં દાવો કર્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ