પ્રયાસ / વલ્લભપુર ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનનના વિરોધમાં ગાંધીનગર ખાતે એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ

attempted suicide at gandhinagar

ગાંધીનગરના ઉદ્યોગભવનમાં એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. વલ્લભપુરના જસવંતસિંહ સોલંકીએ ઉદ્યોગ ભવન પાસે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જો કે પાટનગર ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વ્યક્તિને પોલીસે અટકાયત કરી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ