એક્શન / નવસારીના જંગલમાં ખાટાઆંબા ગામે દિપડાના ચામડા વેચવાનો પ્રયાસ, વનવિભાગે 4 શિકારી ઝડપ્યા

Attempt to sell leopard skins in Khataamba village in Navsari forest forest department caught 4 poachers

નવસારી જિલ્લામાં દિપડાના ચામડા વેચવાની ફીરાકમાં રહેલા ચાર શખ્સોને વન વિભાગની ટીમે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ