BIG NEWS / ચિદંબરમ અને લાલૂ પ્રસાદ યાદવ સહિતના કેસની તપાસ કરી રહેલા CBI અધિકારીને જાનથી મારી નાખવાનું ષડયંત્ર

attempt to kill cbi officer rupesh srivastava in gorakhpur reviews case of lalu yadav and p chidambaram

ગોરખપુરમાં સીબીઆઈ અધિકારી રુપેશ શ્રીવાસ્તવની ટ્રકથી કચડીને હત્યા કરવાની કોશિશનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ