ભાવનગર / ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની કાર પર હુમલો

attack on sp swami car near gopinathji temple gadhada

બોટાદમાં એસ.પી સ્વામીની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં એસપી સ્વામીની કાર પર હુમલો કરાયો. એસ.પી સ્વામી કાર લઇને મંદિરેથી બોટાદ જતા હતા તે સમયે 2 શખ્સોએ લોખંડની પાઇપથી હુમલો કર્યો અને કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા. ત્યારે એસ.પી સ્વામી સહિતના સંતોએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવાની કામગીરી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ