બબાલ / VIDEO: સુરતમાં પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો, નજીવી બાબતે યુવકે ધોકો ઉગામ્યો, ફરિયાદ દાખલ

Attack on PASS convener Alpesh Kathiria in Surat

કાપોદરા વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે અલ્પેશ કથીરિયા પર હુમલો કરાયો, ઈજાગ્રસ્ત કથીરિયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ