OMG / કન્નડ ગીત ન ગાવા પર કૈલાશ ખેર પર ગુસ્સે થયા ફેંસ, લાઈવ કૉન્સર્ટમાં સ્ટેજ પર પાણીની બોટલ ફેંકીને મારી

Attack on Kailash Kher with water bottle in live concert in Karnataka

દર વર્ષે અહીં વિજય ઉત્સવના રૂપમાં હંપી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ ઉત્સવની શરૂઆત 27 જાન્યુઆરીએ થઈ હતી અને ત્રણ દિવસ સુધી ચાલી રહેલા આ ઉત્સવનું સમાપન 29 જાન્યુઆરીએ સાંજે થયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ