નિંદનીય / હવે કેનેડામાં પણ હિન્દુ મંદિરો પર હુમલો, 10 દિવસમાં અડધો ડઝન તોડફોડની ઘટનાઓ

attack on hindu temple in canada

કેનેડામાં છેલ્લા થોડાક દિવસોથી સતત હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં લૂંટફાટ અને તોડફોડની ઘટનાઓ ઘટી રહી છે. આ જ કારણે ભક્તો અને પૂજારીઓમાં ડરનો માહોલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ